શુ તમને ઓપરેટીગ સિસ્ટમ કોમ્પ્યુટર મા ઈન્સટોલ કરતા આવડે છે ના આવડતુ હોય
તો અહીં થી પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરી ને તમે એકદમ સરળ રીતે Windows 7 કે
Windows XP ઈન્સ્ટોલ કરતા આવડી જશે. અને તમે તમારી પેનડ્રાઈવ ને પણ
બુટેમ્બલ બનાવી શકો છો એટલે કે તમે પેન્ડ્રાઈવ વડે Windows 7 કે Windows
XP ઈન્સ્ટોલ કરી શકો છો.
-: Info by Ronak Patel
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow