ગુજરાતના રાજ્યપાલશ્રીઓ ની યાદી
| ક્રમ | રાજ્યપાલ | સમયગાળો |
|---|---|---|
| ૧ | મહેંદી નવાઝ જંગ | ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫ |
| ૨ | નિત્યાનંદ કાનુગો | ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭ |
| ૩ | પી.એન.ભગવતી (કાર્યકારી) | ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭ |
| ૪ | ડૉ.શ્રીમન્નારાયણ | ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩ |
| ૫ | વી.એન.ભગવતી (કાર્યકારી) | ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩ |
| ૬ | કે.કે.વિશ્વનાથન | ૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮ |
| ૭ | શ્રીમતી શારદા મુખર્જી | ૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩ |
| ૮ | પ્રો.કે.એમ.ચાંડી | ૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪ |
| ૯ | બી.કે.નહેરુ | ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬ |
| ૧૦ | આર.કે.ત્રિવેદી | ૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦ |
| ૧૧ | મહિપાલસિંહ શાસ્ત્રી | ૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦ |
| ૧૨ | ડૉ.સ્વરૂપસિંહ | ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫ |
| ૧૩ | નરેશચંદ્ર સક્સેના | ૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬ |
| ૧૪ | કૃષ્ણપાલસિંહ | ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮ |
| ૧૫ | અંશુમનસિંહ | ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯ |
| ૧૬ | કે.જી.બાલક્રિશ્નન (કાર્યકારી) | ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯ |
| ૧૭ | સુંદરસિંહ ભંડારી | ૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩ |
| ૧૮ | કૈલાશપતિ મિશ્રા | ૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪ |
| ૧૯ | ડૉ.બલરામ ઝાખડ (કાર્યકારી) | ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪ |
| ૨૦ | નવલકિશોર શર્મા | ૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯ |
| ૨૧ | એસ.સી.જમિર (કાર્યકારી) | ૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯ |
| ૨૨ | ડૉ.કમલા બેનિવાલ | ૨૭-૧૧-૨૦૦૯ થી (હાલમાં) |
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow