~> બાલવાટિકા થી ધોરણ-૮ સુધીના પરિણામ પત્રકો
~> પત્રક – A
~> SMC રોજમેળ
~> SMC રોજમેળ Pro Version
~> વિદ્યાર્થી હાજરી પત્રક તથા અન્ય પત્રકો
~> બીસીકે-4 યોજના હેઠળ લાભ મેળવતા વિદ્યાર્થીઓનું ફોર્મ
~> આવકવેરાની ગણતરી માટેનું ફોર્મ
~> શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાનું ફોર્મેટ word file (SDMP)
~> શાળા વિકાસ યોજનાનું ફોર્મેટ Excel & word file (SDP)
~> શાળા બચત બેંક સોફ્ટવેર Excel file
~> અન્ય પત્રકો word/Excel file
NEWS
17 July 2012
TET 2 8/7/2012 RESULT જોવા માટે અહિ ક્લિક કરો
ટેટઃ૨ ૮/૭/૨૦૧૨નું રીઝલ્ટ
ગણિત/વિજ્ઞાન ~> ૧૪.૦૮ %
સામાજીક વિજ્ઞાન ~> ૭.૮૩ %
ભાષા ~> ૧.૪૯ %
કુલ ~> ૪.૩૫ %
15 July 2012
'''સોનોગ્રાફી'''
'''સોનોગ્રાફી''' એટલે ધ્વનિનાં મોજાંઓ દ્વારા શરીરનાં આંતરિક અંગોનું પરીક્ષણ.
સોનોગ્રાફી, અલ્ટ્રા-સોનોગ્રાફી અથવા અલ્ટ્રા સાઉન્ડ તરીકે પણ પ્રચલિત છે. આમાં ખાસ મશીન દ્વારા અવાજનાં મોજાં ઉત્પન્ન કરી, માનવશરિઇરમાં મોકલવામાં આવે છે. આ મોજાંઓ શરીરના વિવિધ ભાગો દ્વારા પરાવર્તિત થઇ પાછા મશીનમાં જાય છે, જ્યાં કોમ્પ્યુટર દ્વારા પૃથક્કરણ થઇ ચિત્રોમાં ફેરવવામાં આવે છે અને મશીનના પડદા પર આ ચિત્ર જોવા મળે છે.
== ઇતિહાસ ==
સોનોગ્રાફી અથવા ધ્વનિનાં મોજાંના ગુણધર્મો ઉપર આધારિત મશીનનો સૌપ્રથમ ઉપયોગ બીજા વિશ્વયુદ્ધના સમયમાં પાણીમાં ડૂબેલી સબમરીન શોધવા માટે કરવામાં આવ્યો હતો. તબીબી વિજ્ઞાનમાં સૌપ્રથમ ઉપયોગ પ્રોફેસર ડોનાલ્ડ દ્વારા ઈ. સ. ૧૯૭૨માં કરવામાં આવ્યો હતો. આથી જ પ્રોફેસર ડોનાલ્ડ સોનોગ્રાફીના પિતામહ ગણાય છે.
" ખીલ "
'''ખીલ''' એ ત્વચામાં આવેલી તૈલી ગ્રંથિના કારણે થતો ત્વચાનો એક સામાન્ય રોગ છે. ખાસ કરીને યુવાનીની શરુઆતમાં આ રોગની શરુઆત થાય છે, યુવક અને યુવતીઓમાં આ રોગનું પ્રમાણ એકસરખું જોવા મળે છે. ખાસ કરીને ખીલ ચહેરા પર કપાળ, ગાલ અને નાકના ભાગમાં થાય છે, અને જો રોગની તિવ્રતા વધારે હોય તો.ખીલ ખભા, પીઠ અને હાથ-પગ પર પણ જોવા મળે છે.
== ખીલના પ્રકાર ==
* સફેદ ખીલ (White Comedones)
* કાળા ખીલ (Black Comedones)
* બાળકોમાં થતા ખીલ (Infanitile Acne)
* પરુવાળા ખીલ (Acne putulosa)
* મોટા ગંઠાઇ ગયેલા ખીલ (Nodulo - Cystic Acne)
14 July 2012
BADALI CAMP JAMNAGAR DIST.
24/7~>KHAMBHALIA, DWARKA, KALYANPUR.
25/7~>BHANVAD, JAMJODHPUR, LALPUR.
26/7~>KALAVAD, JODIYA, DHROL.
27/7~>JAMNAGAR.
30/7~>GENERAL
Subscribe to:
Posts (Atom)