~> બાલવાટિકા થી ધોરણ-૮ સુધીના પરિણામ પત્રકો
~> પત્રક – A
~> SMC રોજમેળ
~> SMC રોજમેળ Pro Version
~> વિદ્યાર્થી હાજરી પત્રક તથા અન્ય પત્રકો
~> બીસીકે-4 યોજના હેઠળ લાભ મેળવતા વિદ્યાર્થીઓનું ફોર્મ
~> આવકવેરાની ગણતરી માટેનું ફોર્મ
~> શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાનું ફોર્મેટ word file (SDMP)
~> શાળા વિકાસ યોજનાનું ફોર્મેટ Excel & word file (SDP)
~> શાળા બચત બેંક સોફ્ટવેર Excel file
~> અન્ય પત્રકો word/Excel file
NEWS
17 July 2019
15 July 2019
ઓટોમેટીક ટેમ્પ ફાઈલ ડીલેટીંગ લેપટોપ તથા કમ્પ્યુટર
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સુંદર લેપટોપ તથા કમ્પ્યુટર અને પ્રોજેક્ટર આપવામાં આવ્યા છે પરંતુ આ લેપટોપ માં એક મુશ્કેલી ટેકનોસેવી શિક્ષકોને સતત આવી રહી છે તેનો ઉકેલ અહીં આપવાનો પ્રયાસ કરાયો છે.....
સમસ્યા : લેપટોપ/કમ્પ્યુટર મેમરી ફૂલ થઇ જવાથી તે વારંવાર હેંગ થઈ જાય છે.
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરતા લેપટોપ દરરોજ 25 થી 30 GB ટેમ્પફાઇલ મેમરીથી ભરાય જાય છે.
સમસ્યા નિવારણ/કાર્ય:
નીચેની બેટ ફાઈલને કોપી કરીને સ્ટાર્ટ મેનુ ફોલ્ડર માં મુકવી મુકવી.
Copy file here to your laptop
C:/user/username/Appdata/Roaming/Microsoft/Windows/Startmenu/Programs/Startup/clean.bat
પરિણામ : લેટટોપ શરૂ થતાં જ બેટ ફાઈલ આપોઆપ કમ્પ્યુટરની ટેમ્પમાં રહેલી મેમરી દુર કરવા લાગે છે અને લેપટોપ માં રહેલ જ્ઞાનકુંજ નો પ્રોગ્રામ સરળતાથી શરૂ થઈ જાય છે. આ રીતે ટેકનોસેવી શિક્ષકોનો ટેમ્પ ફાઈલ ડીલીટ કરવાનો પ્રશ્ન દૂર થઈ જાય છે અને લેપટોપ હેન્ગ પણ થતું નથી. લેપટોપ સરળતાથી ચાલે છે.
Download Project clean.bat
File to here... Please zip file extract after use...
13 July 2019
12 July 2019
11 July 2019
09 July 2019
06 July 2019
02 July 2019
ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ માટે ધોરણ - 6 માં પ્રવેશ માટે નવોદય પરીક્ષાની જાહેરાત
💠 આ પરીક્ષા ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ આપી શકશે.
💠 નવોદય વિદ્યાલયમાં ધોરણ - 6 માં પ્રવેશ માટે પરીક્ષા
👉 પરિક્ષા તારીખ :- 11-1-2020
👉 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 15-9-2019
👉 ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.
👉 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 15-9-2019
👉 ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.
👉 School certificate Download xls file Click Here
લેબલ્સ:
NAVODAY VIDHYALAY
28 June 2019
26 June 2019
23 June 2019
22 June 2019
18 June 2019
15 June 2019
ગુણોત્સવ 2.0 સ્કુલ એક્રેડીયેશન માટે *સ્કુલ ઈન્સ્પેકટરો* ની પસંદગી કરવા માટે GCERT તરફથી ઓનલાઈન નોમીનેશન મંગાવવામા આવ્યા છે.
ગુણોત્સવ 2.0 સ્કુલ એક્રેડીયેશન માટે *સ્કુલ ઈન્સ્પેકટરો* ની પસંદગી કરવા માટે GCERT તરફથી ઓનલાઈન નોમીનેશન મંગાવવામા આવ્યા છે.
📌 જેમા શિક્ષકો, HTAT, CRC,BRC,TPEO અરજી કરી શકે છે.
14 June 2019
12 June 2019
11 June 2019
10 June 2019
31 May 2019
ધોરણ ૩ થી ૮ માસવાર આયોજન ફાઈલ.
ધોરણ ૩ થી ૫ માસવાર આયોજન ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ધોરણ ૬ થી ૮ માસવાર આયોજન ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ધોરણ ૬ થી ૮ માસવાર આયોજન ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
23 May 2019
06 May 2019
05 May 2019
04 May 2019
30 April 2019
21 April 2019
20 April 2019
Subscribe to:
Posts (Atom)