જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સુંદર લેપટોપ તથા કમ્પ્યુટર અને પ્રોજેક્ટર આપવામાં આવ્યા છે પરંતુ આ લેપટોપ માં એક મુશ્કેલી ટેકનોસેવી શિક્ષકોને સતત આવી રહી છે તેનો ઉકેલ અહીં આપવાનો પ્રયાસ કરાયો છે.....
સમસ્યા : લેપટોપ/કમ્પ્યુટર મેમરી ફૂલ થઇ જવાથી તે વારંવાર હેંગ થઈ જાય છે.
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરતા લેપટોપ દરરોજ 25 થી 30 GB ટેમ્પફાઇલ મેમરીથી ભરાય જાય છે.
સમસ્યા નિવારણ/કાર્ય:
નીચેની બેટ ફાઈલને કોપી કરીને સ્ટાર્ટ મેનુ ફોલ્ડર માં મુકવી મુકવી.
Copy file here to your laptop
C:/user/username/Appdata/Roaming/Microsoft/Windows/Startmenu/Programs/Startup/clean.bat
પરિણામ : લેટટોપ શરૂ થતાં જ બેટ ફાઈલ આપોઆપ કમ્પ્યુટરની ટેમ્પમાં રહેલી મેમરી દુર કરવા લાગે છે અને લેપટોપ માં રહેલ જ્ઞાનકુંજ નો પ્રોગ્રામ સરળતાથી શરૂ થઈ જાય છે. આ રીતે ટેકનોસેવી શિક્ષકોનો ટેમ્પ ફાઈલ ડીલીટ કરવાનો પ્રશ્ન દૂર થઈ જાય છે અને લેપટોપ હેન્ગ પણ થતું નથી. લેપટોપ સરળતાથી ચાલે છે.
Download Project clean.bat
File to here... Please zip file extract after use...
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow