30મી એપ્રિલના બદલે હવે 7મી મેના રોજ યોજાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે આજથી ક્ધફર્મેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારોને 6 દિવસનો સમય આપવામાં આવશે. બાહેંધરી ફોર્મ નહીં ભરનાર ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહી.
રાજ્ય સરકારનો ઓજસ વેબસાઇટ પર આજથી તલાટી મંત્રીની પરીક્ષા માટે બાહેંધરી ફોર્મ ભરી શકાશે. ઉમેદવારોને છ દિવસનો સમય આપવામાં આવશે. બાહેંધરી નહી આપનારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી.
તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ક્ન્ફર્મેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ