📋 આમંત્રણ માટે માહિતી ભરો.
આમંત્રણ પત્રિકા
School
તાલુકો : |
જિલ્લો :
શાળા કોડ :
સ્નેહી શ્રી ,
. જય ભારત સહ જણાવવાનું કે 26મી જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે અમારી શાળામાં ધ્વજવંદન અને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ દિવસે દેશપ્રેમના ગીતો, નૃત્ય અને વિવિધ કાર્યક્રમો દ્વારા આપણે સૌ સાથે આનંદ માણીશું. આપશ્રીની હાજરીથી કાર્યક્રમ વધુ આનંદદાયક બનશે, તેથી સમયસર હાજર રહીને બાળકોને પ્રોત્સાહન આપશો એવી આશા સાથે તમને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.
તારીખ : 26 જાન્યુઆરી 2026
સમય :
સ્થળ :
સમય :
સ્થળ :
🇮🇳 વંદે માતરમ 🇮🇳
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow