જ્ઞાનકુંજ શાળાઓમાં ધોરણ 7 અને 8નાં વર્ગ દીઠ લેપટોપ, ટચસ્ક્રીન
બોર્ડ(બ્લેકબોર્ડ જેવડું બોર્ડ), પ્રોજેક્ટર, IR કેમેરા, સ્પીકર્સ, માઉથ
સ્પીકર,વાઈ-ફાઈ રાઉટર તથા બધા જ લેપટોપમાં 115GBનું કન્ટેન આપવામાં આવશે.
બોર્ડમાં જ ચોકની જગ્યાએ ડિજિટલ પેન આવશે. તેનું બધા વિષયનું મૂલ્યાંકન
સહિતનું સોફ્ટવેર આવશે. હાલ ચાલું છે તેજ વર્ગખંડમાં સેટ કરવાનું. પેન
દ્વારા ટચસ્ક્રીનથી ડિજિટલ પેનથી ભણાવવાનું...
👉🏻આપણે જે ભણાવ્યું હશે તે રેકોર્ડ કરી ને બીજીવાર બાળકોને બતાવી શકાશે.
👉🏻શૈક્ષણિક વિડીયોઝ જોઈ શકાશે, યુટ્યુબ લાઈવ શૈક્ષણિક વિડિયોઝ
પ્રોજેક્ટરથી બતાવી શકાશે.
👉🏻પ્રોજેક્ટરને DVD, LiveTv, Laptop, PCથી કનેક્ટ કરી શકાશે. Full HD
રિઝલ્ટ આવશે.
👉🏻ઇન્ફ્રારેડ કેમેરા ટચસ્ક્રીનનું કામ કરશે. સ્ક્રીનની સાઈઝ નાની-મોટી
કરી શકાશે.
👉🏻એક વર્ગખંડને બીજા વર્ગખંડ સાથે ,એક શાળાને બીજી શાળા સાથે કનેક્ટ
કરી લાઈવ ભણાવી શકાશે.
👉🏻ગણિત-વિજ્ઞાનનાં પ્રોગ્રામોમાં ગાણિતિક બાબતો ખુબ સરળતાથી પ્રોગ્રામ
દ્વારા ભણાવી શકાશે. સ્કેલનું માપ, આલેખ વગેરે ખુબ જ સચોટતાથી ભણાવી
શકાશે.
આની સાથે ઘણુંબધું.......
હવે પછી બીજી ધોરણ-7-8ની શાળાને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ સાથે સાંકળવાની છે
રસ ધરાવતા ટેકનોસેવી શિક્ષકો નીચેની લિંકમાં રજીસ્ટ્રેશન કરી શકશે.
https://goo.gl/forms/iWrUyQ5eOfMRRi722
👉🏻Aa project ni sampurna javabdari form bharnar teacher ni Raheshe.
▪Tame daily ketlo use karyo e state level khyal aavi jashe,
▪Kai site open kari e record state kaxa e jovashe,
▪Daily actitivty no report online submit karvo.
▪Week ma miniman ek video mokalvano -
~> બાલવાટિકા થી ધોરણ-૮ સુધીના પરિણામ પત્રકો
~> પત્રક – A
~> SMC રોજમેળ
~> SMC રોજમેળ Pro Version
~> વિદ્યાર્થી હાજરી પત્રક તથા અન્ય પત્રકો
~> બીસીકે-4 યોજના હેઠળ લાભ મેળવતા વિદ્યાર્થીઓનું ફોર્મ
~> આવકવેરાની ગણતરી માટેનું ફોર્મ
~> શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાનું ફોર્મેટ word file (SDMP)
~> શાળા વિકાસ યોજનાનું ફોર્મેટ Excel & word file (SDP)
~> શાળા બચત બેંક સોફ્ટવેર Excel file
~> અન્ય પત્રકો word/Excel file
NEWS
16 April 2017
ધોરણ 7 અને 8ની શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ સાથે સાંકળવાની તક.......
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow