:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

13 July 2015

RESULT OF EXAM DATED 04-June-2015 - To - 30-June-2015 (DATE OF BIRTH WISE) - use any one following link

CCC ની પરીક્ષાનું Resultજે મિત્રો એ GTU માં CCCની ૫રીક્ષાની તા:04-06-15 થી 30-06-15 ની વચ્ચે આપી હશે તેમનું પરિણામ છે. CCC ની પરીક્ષાનું Result જોવા માટે નીચેની લિંક પર જાઓ જેમની જન્મ તા 

20-04-1957 થી 18-06-1962નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/20-04-1957%20To%2018-06-1962_P9_ALL.pdf જેમની જન્મ તા

 20-06-1962 થી 01-06-1965 નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/20-06-1962%20To%2001-06-1965_P9_ALL.pdf જેમની જન્મ તા 

01-06-1965  થી 22-03-1968 ની વચ્ચે હોય http://107.22.240.184/ccc/01-06-1965%20To%2022-03-1968_P9_ALL.pdf જેમની જન્મ તા 

23-03-1968  થી 01-06-1970નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/23-03-1968%20To%2001-06-1970_P9_ALL.pdf જેમની જન્મ તા 

01-06-1970  થી 23-06-1972નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/01-06-1970%20To%2023-06-1972_P9_ALL.pdf જેમની જન્મ તા 

25-06-1972  થી 01-10-1974નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/25-06-1972%20To%2001-10-1974_P9_ALL.pdf જેમની જન્મ તા 

02-10-1974  થી 12-07-1976નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/02-10-1974%20To%2012-07-1976_P9_ALL.pdf જેમની જન્મ તા 

12-07-1976 થી  01-06-1978નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/12-07-1976%20To%2001-06-1978_P9_ALL.pdf જેમની જન્મ તા 

01-06-1978 થી  11-04-1980નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/01-06-1978%20To%2011-04-1980_P9_ALL.pdf જેમની જન્મ તા 

12-04-1980 થી  27-10-1981નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/12-04-1980%20To%2027-10-1981_P9_ALL.pdf જેમની જન્મ તા 

27-10-1981 થી  01-06-1983નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/27-10-1981%20To%2001-06-1983_P9_ALL.pdf જેમની જન્મ તા 

01-06-1983 થી  11-11-1984નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/01-06-1983%20To%2011-11-1984_P9_ALL.pdf જેમની જન્મ તા

 12-11-1984 થી  12-05-1986નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/12-11-1984%20To%2012-05-1986_P9_ALL.pdf જેમની જન્મ તા 

13-05-1986 થી  01-09-1987નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/13-05-1986%20To%2001-09-1987_P9_ALL.pdf જેમની જન્મ ત

01-09-1987 થી  19-08-1989નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/01-09-1987%20To%2019-08-1989_P9_ALL.pdf જેમની જન્મ તા 

19-08-1989 થી  02-07-1998નીવચ્ચે હોય http://107.22.240.184/ccc/19-08-1989%20To%2002-07-1998_P9_ALL.pdf બધા

 Notification_P9_ALL http://107.22.240.184/ccc/Notification_P9_ALL.pdf

13 comments:

  1. gtu ccc result 4th june 2015 to 30 june 2015 ni PDF hoy to aapajo.
    Sunita Patel
    Mob.9426424072

    ReplyDelete
  2. gtu ccc result 4th june 2015 to 30 june 2015 ni PDF hoy to aapava vinanti 🙏🙏
    WhatsApp no 7874054855

    ReplyDelete
  3. Gtu ccc result 4june to 30 june cccc result pdf aapva vinanti
    Whatsapp no.7698773880

    ReplyDelete
  4. GTU 5/12/2015 nu result apso gajjarshsh98@gmail.com par

    ReplyDelete
  5. June 2015 gtu ccc result muko Bhai plz

    ReplyDelete
  6. Gtu ccc result 4june2015 to 30 june2015 cccc result pdf aapva vinanti
    dinalpatel475@gmail.com

    ReplyDelete
  7. 04-06-2015 to 30-06-2015 sudhi na results ni PDF hoy to mokaljo pls
    Watsapp no 9426487615

    ReplyDelete
  8. Plz send gtu ccc result 27 may 2015 pdf

    ReplyDelete
  9. 8141377844 Shailesh Taviyad exam date 4 jun.2015 to 30 Jun 2015 result got to mokalvu,

    ReplyDelete
  10. 4june to 30June nu result ni pdf hoi to મોકલો please

    ReplyDelete
  11. ccc result hoy to mokaljo 4june to 30June nu result ni pdf hoi to મોકલો please

    ReplyDelete

Ⓣⓗⓐⓝⓚⓢ

Please This Blog Subscribe and Flow