:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

13 February 2014

TAT પરીક્ષા માધ્યમિક શિક્ષક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક

Title
ENDS ON (dd/mm/yyyy)
Fees
ગુજરાતી માધ્યમ-TAT for Head Master આચાર્ય
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Gujarati) માધ્યમિક શિક્ષક (ગુજરાતી)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Maths or Science) માધ્યમિક શિક્ષક (ગણિત / વિજ્ઞાન)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Social Science) માધ્યમિક શિક્ષક(સામાજીક વિજ્ઞાન )
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Physical Education) માધ્યમિક શિક્ષક (શારીરિક શિક્ષણ)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Computer) માધ્યમિક શિક્ષક
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Drawing) માધ્યમિક શિક્ષક (ચિત્ર )
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Secondary Teacher (Agriculture) માધ્યમિક શિક્ષક (કૃષિ )
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Gujarati) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ગુજરાતી)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Maths) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ગણિત)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Biology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (જીવવિજ્ઞાન)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Chemistry) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (રસાયણશાસ્ત્ર)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Physics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ભૌતિકવિજ્ઞાન)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Accounts Commerce) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (નામાના મૂળતત્વો અને વાણિજ્ય વ્યવસ્થા)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Psychology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (મનોવિજ્ઞાન)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Economics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (અર્થશાસ્ત્ર)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Statistics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (આંકડાશાસ્ત્ર)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Geography) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ભૂગોળ)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Sociology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (સમાજશાસ્ત્ર)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Philosophy) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (તત્વજ્ઞાન)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (Physical Education) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (શારીરિક શિક્ષણ)
13/03/2014 23:59:00
300
ગુજરાતી માધ્યમ-TAT for Higher Secondary Teacher (SPCC) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (એસ.પી.સી.સી)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Head Master આચાર્ય
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Secondary Teacher (English) માધ્યમિક શિક્ષક (અંગ્રેજી)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Secondary Teacher (Maths or Science) માધ્યમિક શિક્ષક (ગણિત / વિજ્ઞાન)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Secondary Teacher (Social Science) માધ્યમિક શિક્ષક(સામાજીક વિજ્ઞાન )
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Secondary Teacher (Physical Education) માધ્યમિક શિક્ષક (શારીરિક શિક્ષણ)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Secondary Teacher (Computer) માધ્યમિક શિક્ષક
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Secondary Teacher (Drawing) માધ્યમિક શિક્ષક (ચિત્ર )
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (English) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (અગ્રેજી)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (Maths) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ગણિત)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (Biology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (જીવવિજ્ઞાન)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (Chemistry) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (રસાયણશાસ્ત્ર)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (Physics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ભૌતિકવિજ્ઞાન)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (Accounts Commerce) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (નામાના મૂળતત્વો અને વાણિજ્ય વ્યવસ્થા)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (Psychology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (મનોવિજ્ઞાન)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (Economics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (અર્થશાસ્ત્ર)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (Statistics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (આંકડાશાસ્ત્ર)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (Geography) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ભૂગોળ)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (Sociology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (સમાજશાસ્ત્ર)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (Philosophy) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (તત્વજ્ઞાન)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (Physical Education) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (શારીરિક શિક્ષણ)
13/03/2014 23:59:00
300
English Medium-TAT for Higher Secondary Teacher (SPCC) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (એસ.પી.સી.સી)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Head Master આચાર્ય
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Secondary Teacher (Hindi) માધ્યમિક શિક્ષક (હિન્દી)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Secondary Teacher (Sanskrit) માધ્યમિક શિક્ષક (સંસ્કૃત)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Secondary Teacher (Maths or Science) માધ્યમિક શિક્ષક (ગણિત / વિજ્ઞાન)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Secondary Teacher (Social Science) માધ્યમિક શિક્ષક(સામાજીક વિજ્ઞાન )
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Secondary Teacher (Physical Education) માધ્યમિક શિક્ષક (શારીરિક શિક્ષણ)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Secondary Teacher (Computer) માધ્યમિક શિક્ષક
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Secondary Teacher (Drawing) માધ્યમિક શિક્ષક (ચિત્ર )
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Hindi) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (हिंदी)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Sanskrit) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (સંસ્કૃત)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Maths) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ગણિત)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Biology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (જીવવિજ્ઞાન)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Chemistry) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (રસાયણશાસ્ત્ર)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Physics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ભૌતિકવિજ્ઞાન)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Accounts Commerce) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (નામાના મૂળતત્વો અને વાણિજ્ય વ્યવસ્થા)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Psychology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (મનોવિજ્ઞાન)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Economics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (અર્થશાસ્ત્ર)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Statistics) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (આંકડાશાસ્ત્ર)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Geography) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ભૂગોળ)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Sociology) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (સમાજશાસ્ત્ર)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Philosophy) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (તત્વજ્ઞાન)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (Physical Education) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (શારીરિક શિક્ષણ)
13/03/2014 23:59:00
300
हिंदी माध्यम-TAT for Higher Secondary Teacher (SPCC) ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (એસ.પી.સી.સી)
13/03/2014 23:59:00
300
 MORE DETAIL CLICK HERE

10 February 2014

06 February 2014

PGVCL Vidhyut Sahayak/Junior Programmer Written Test Result Declared EXAM HELD ON : 19/01/2014

PGVCL Vidhyut Sahayak/Junior Programmer Written Test Result Declared

EXAM HELD ON : 19/01/2014

Download RESULT_Vidhyut Sahayak(Junior Engineer) CLICK HERE~> http://www.pgvcl.com/job/JP/RESULT_VS(JE).pdf

Download RESULT_Vidhyut Sahayak(JE-Civil) CLICK HERE~> http://www.pgvcl.com/job/JP/RESULT_VS(JE-CIVI)L.pdf

Download RESULT_ Junior Programmer CLICK HERE~> http://www.pgvcl.com/job/JP/RESULT_%20JP.pdf

03 February 2014

Various Recruitment in Gujarat Technological University (GTU), Ahmedabad

More Detail Click Here http://www.gtu.ac.in/Recruitment.asp

પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે ગાંધીનગરમાં ૫મી અને ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ ૧૦૦થી વધુ ઇનોવેટીવ શિક્ષકોનો વર્કશોપ યોજાશે

ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક ભરતી ત્રીજો તબક્કો જાહેર...... . .

ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક ભરતી ત્રીજો તબક્કો જાહેર
વધારે માહિતી માટે અહિ ક્લિક કરો. http://www.gserb.org/

25 January 2014

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ફરજો







Pdf Download click here

Various Jobs in DPSSC 201314

District Panchayat Service Selection Com. (DPSSC) 201314

1. Junior Clerk Vahivat/Hisabi
2. Talati Com Mantri
3. Multi Purpose Health Worker (Male)
4. Female Health Worker

1 to 26 District

More Detail Click Here http://ojas2.guj.nic.in/AdvtList.aspx?type=curr

LAST DATE : 05/02/2014

Various Jobs in Gujarat Panchayat Service Selection Board (GPSSB) 2014

Various Jobs in Gujarat Panchayat Service Selection Board (GPSSB) 2014

ADVT NO. GPSSB/201314/1 TO GPSSB/201314/6

LAST DATE : 05/02/2014

MORE DETAIL CLICK HERE http://ojas2.guj.nic.in/AdvtList.aspx?type=curr

24 January 2014

મુખ્ય શિક્ષક સીધી ભરતી (HTAT) પ્રથમ રાઉન્ડ કોલ લેટર

મુખ્ય શિક્ષક સીધી ભરતી (HTAT) પ્રથમ રાઉન્ડ કોલ લેટર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો. http://vidyasahayak.wwhnetwork.net/Report/CallLetter.aspx#Again-No-back-button

16 January 2014

Higher Secondary Merit List (First Round) for Shikshan Sahayak /Old Teachers Declared

Higher Secondary Merit List (First Round) for Shikshan Sahayak /old Teachers Declared

FOR MERIT LIST CLICK HERE http://www.gserb.org/

રેવન્યુ તલાટી જાહેરાત

રેવન્યુ તલાટી ભરતીની વધુ માહિતી માટે તથા ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહિ ક્લિક કરો. http://ojas1.guj.nic.in/AdvtList.aspx?type=curr

14 January 2014

HTAT મુખ્ય શિક્ષક સીધી ભરતી કામ ચલાઉ મેરીટ

HTAT મુખ્ય શિક્ષક સીધી ભરતી કામ ચલાઉ મેરીટ જોવા માટે અહિ ક્લિક કરો http://175.100.172.159:290/Kamchalaumerit.aspx#Again-No-back-button