:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

14 April 2023

તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ક્ન્ફર્મેશન ફોર્મ ભરવા

 

30મી એપ્રિલના બદલે હવે 7મી મેના રોજ યોજાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે આજથી ક્ધફર્મેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારોને 6 દિવસનો સમય આપવામાં આવશે. બાહેંધરી ફોર્મ નહીં ભરનાર ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહી.

રાજ્ય સરકારનો ઓજસ વેબસાઇટ પર આજથી તલાટી મંત્રીની પરીક્ષા માટે બાહેંધરી ફોર્મ ભરી શકાશે. ઉમેદવારોને છ દિવસનો સમય આપવામાં આવશે. બાહેંધરી નહી આપનારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી.
તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ક્ન્ફર્મેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ 

07 March 2023

ધોરણ ૩ થી ૮ના પરિણામ પત્રકો EXCEL FILE


નવા પરિણામ પત્રકો  EXCEL FILE 40student


નવા પરિણામ પત્રકો  EXCEL FILE 45student

 
  •  ~> બાલવાટિકા પરિણામ પત્રક  xls File 30 Students Download Click here

  • ~> બાલવાટિકા પરિણામ પત્રક  xls File 40 Students Download Click here

  • ~> બાલવાટિકા પરિણામ પત્રક  xls File 25 Students A4 Download Click here



~> SCE Teacher Guideline Pdf File Download CLICK HERE

~> Patrak A Pdf File Download  CLICK HERE
          
~> Patrak B Pdf File Download CLICK HERE
 
~> Patrak C Pdf File Download CLICK HERE

~> Patrak D-1 Pdf File Download CLICK HERE

~> Patrak D-2 Pdf File Download CLICK HERE

~> Patrak D-3 Pdf File Download CLICK HERE
 
~> Patrak D-4 Pdf File Download CLICK HERE

~> Patrak E Pdf File Download CLICK HERE

~> Patrak F Pdf File Download CLICK HERE


ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા સમયપત્રક બાબતનો પરિપત્ર. 07/03/2023





28 February 2023

G20 QUIZ COMPETITION 2023

02 January 2023

Admission Notification to Class VI in Jawahar Navodaya Vidyalayas (2023-24) last date 31.01.2023

 જવાહર નવોદય પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયેલ છે 

વર્ષ 2022-23માં ધોરણ 5 મા ભણતા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે


⚪ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 31-01-2023


⚫ પ્રવેશ પરીક્ષા 29 એપ્રિલ 2023 ના રોજ યોજાશે.


 
School Certificate Excel File Download Click here

29 December 2022

શાળા સિધ્ધિના બધાજ પત્રકો



શાળા સિધ્ધિના બધાજ પત્રકો ગુજરાતીમાં excel file updated 05/01/2023 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. 

 

 

23 December 2022

આવકવેરાનું ફોર્મ 2022-23 Excel File 25/12/2022



 આવકવેરાનું ફોર્મ, ડેકલેરેશન ફોર્મ ફોર્મ નં.૧૬ all in one Update 23/12/2022  ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.


22 December 2022

NPSના તમામ પરિપત્ર


ઠરાવની વિગતઠરાવની તારીખડાઉનલોડ
નવ વર્ધિત પેન્શન યોજનાલાગુ કરવા બાબત૦૬/૦૬/૨૦૦૫Download Pdf GR dtd. 06-06-2005(Annexure - 1,2,2K)
NPS માં અવસાન બાદ ભંડોળની પરતચૂકવણી બાબત૨૨/૦૧/૨૦૦૯Download Pdf GR dtd. 06-06-2005(Annexure - 1,2,2K)
NPS માં વયનિવૃત્તિ, રાજીનામુ બાબત અથવા પુન: રાજ્ય સરકારમાં જોડાયા બાદ PPAN તેમજ PRAN ચાલુ રાખવા બાબત૦૧/૦૬/૨૦૧૩Download Pdf GR dtd. 06-06-2005(Annexure - 1,2,2K)
NPS માં મળવાપાત્ર રકમનીચુકવણી માટે નિયુક્તિ બાબત૧૬/૦૫/૨૦૧૪Download Pdf GR dtd. 06-06-2005(Annexure - 1,2,2K)
NPS માં વાર્ષિક હિસાબી સ્લિપો ડીડીઓ કક્ષાએથી આપવા બાબત૨૬/૦૫/૨૦૧૬Download Pdf GR dtd. 06-06-2005(Annexure - 1,2,2K)
NPS માં વયનિવૃત્તિ તારીખનાં ત્રણ મહિના પહેલા કપાત બંધ કરવા બાબત૧૫/૦૯/૨૦૧૭Download Pdf GR dtd. 06-06-2005(Annexure - 1,2,2K)
NPS માં મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઇટી બાબત૨૪/૧૦/૨૦૧૭Download Pdf GR dtd. 06-06-2005(Annexure - 1,2,2K)
NPS માં અંશત: ઉપાડ બાબત૦૩/૦૪/૨૦૧૮Download Pdf GR dtd. 06-06-2005(Annexure - 1,2,2K)