NMMS પરીક્ષા માટે ટેસ્ટ. નીચેની લિંક પરથી ટેસ્ટ આપી શકાશે.
તા. 30/01/2021ની ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.
▪️ *પરીક્ષા આપવા માટેના સ્ટેપ*
👉 સૌ પ્રથમ તમારો જીલ્લો અને તાલુકો સીલેકટ કરવાનો રહેશે.
👉 ત્યારબાદ 7 અંકનો તમારો NMMS ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે.
❓ત્યારબાદ પરીક્ષાના પ્રશ્નો જોઈ શકસો.
કન્ફર્મેશન નંબર ન હોય તો તમારા શિક્ષક પાસેથી મેળવી લેશો.
👌🏼NMMS પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ આજની ટેસ્ટમા જોડાય તે માટે દરેક વિદ્યાર્થીઓ ને લીંક મોકલશો.