જવાહર નવોદય વિદ્યાલય એડમિશન માટેની જાહેરાત
💠 *ધોરણ :- 8 ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ :- 9 માં એડમિશન માટેની જાહેરાત*
💠 *ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :- 25/10/2019 થી 10/12/2019*
💠 *પરીક્ષા તારીખ :- 08/02/2020*
💠 *લાયકાત :- હાલ ધોરણ :- 8 માં ભણતા તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.*
💠 *પરીક્ષા ફી :- 0/- રૂપિયા એટલે કે એક પણ રૂપિયા ફી ભરવાની થતી નથી.*
💠 *જે વિદ્યાર્થીઓની જન્મ તારીખ :- 01/05/2004 થી 30/04/2008 (બન્ને દિવસો સહિત) ની વચ્ચે આવતી હોય અને ધોરણ :- 8 માં અભ્યાસ ચાલુ હોય તેવા જ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.*
💠 *પરીક્ષાનું પેપર 100 ગુણનું રહેશે. જેમાં અંગ્રેજી - 15 ગુણ, હિન્દી - 15 ગુણ, ગણિત - 35 ગુણ અને વિજ્ઞાન - 35 ગુણનું આવશે.*
💠 *પરીક્ષાનું પેપર ઓબ્જેક્ટિવ પ્રકારનું આવશે.*
💠 *પરીક્ષાનો સમય :- 03:00 કલાક*
💠 *પરીક્ષા અંગ્રેજી અથવા હિન્દી એમ બે માંથી કોઈ એક ભાષામાં આપી શકાશે.*