વિદ્યાર્થીની ધોરણ ૧(એક)થી હાલ સુધીમાં કઇ કઇ શાળામાં અભ્યાસ કરેલ છે તેની માહિતી મેળવવા માટે નીચે મુજબ પ્રોસેસ કરો.
એસ.એસ.એ.ની વેબસાઇટમાં જાઓ. Click Here
તેમાં ચાઇલ્ડ ટ્રેકિંગમાં જાઓ. Click Here
ચાઇલ્ડ ટ્રેકિંગમાં જમણી બાજુમાં આપેલ સર્ચ ચાઇલ્ડ વિથ યુનિક આઇડીમાં વિદ્યાર્થીના યુઆઇડી નંબર નાખી ગો બટન પર ક્લિક કરતા વિદ્યાર્થીની તમામ માહિતી જોવા મળશે.
નીચે મુજબ વિદ્યાર્થીની તમામ માહિતી જોવા મળશે.