User name: ડાયસ કોડ
Passwords: admin
Select login: school admin
Login થયા બાદ Exam module પર ક્લિક કરવું ત્યારબાદ Exam Marks Entry(Std 3-8) પર ક્લિક કરવું ત્યારબાદ એકમ કસોટી ની તારીખ, માધ્યમ, ધોરણ, વિષય અને વર્ગ પસંદ કરી માર્ક ની એન્ટ્રી કરી શકાશે. ત્યારબાદ update આપવુ.
ઓનલાઇન એન્ટ્રી કરવા અહી ક્લિક કરો.