ક્લિક કરતા ડાઉનલોડ ન થાય અને સીધી જ ફાઇલ ખુલે તો જમણી બાજુ ઉપર ત્રણ ટપકા પર ક્લિક કરી Download પર ક્લિક કરતા html file ડાઉનલોડ થઇ જશે.
ક્લિક કરતા ડાઉનલોડ ન થાય અને સીધી જ ફાઇલ ખુલે તો જમણી બાજુ ઉપર ત્રણ ટપકા પર ક્લિક કરી Download પર ક્લિક કરતા html file ડાઉનલોડ થઇ જશે.
જવાહર નવોદય પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયેલ છે
વર્ષ 2026-27માં ધોરણ 5 મા ભણતા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે
⚪ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 31-07-2026
⚫ પ્રવેશ પરીક્ષા 28 નવેમ્બર 2026 ના રોજ યોજાશે.