:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

24 December 2023

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0)


 

ક્વિઝ અંગે / About the Quiz

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

The GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is a unique activity that combines education, fun with knowledge and competition. While it is competitive in nature, it also adds significant educational value to each student's education. The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender. The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is to provide an intensified impetus towards enthusiasm in students. It will improve and promote participation, knowledge and awareness in students of the State.

 

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) organized by Education Department, All students studying from standard 9 to 12 and college, university level and the people of Gujarat in other categories can also participate. There will be no registration fees.

 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો /
Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0)

  • એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
  • સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
  • વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
  • કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
  • ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
  • An activity that combines education, fun and competition
  • It has been designed keeping in mind to inculcate informal and learning.
  • It also adds significant educational value to each student's education.
  • The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender.
  • The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is to provide an intensified impetus towards enthusiasm in students.
  • It will improve and promote participation, knowledge and awareness
  • વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.  
  •  QUIZ BANK CLICK HERE
  •  Quiz Bank With Key

20 December 2023

આવકવેરાનું ફોર્મ 2023-24 Excel File


 
 
 આ ફાઈલ મોબાઇલમાં ખોલવી નહીં, 
જો મોબાઇલમાં ખોલશો તો ફોર્મ્યુલા ફરી જશે અને માહિતી ખોટી બતાવશે.


16 December 2023

જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ૨૦૨૪ની હોલ ટિકિટ ડાઉનલોડ કરો.


આગામી તારીખ ૨૦/૦૧/૨૦૨૪(શનિવાર) ના રોજ યોજાનાર ધોરણ ૬ ની જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ફોર્મની હોલ ટિકિટ તારીખ 15/12/2023 થી નીકળવાની ચાલુ થઈ ગયેલ હોય તો આપે ભરેલ એપ્લિકેશન ફોર્મ માં આપેલ રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને આપેલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશો.


 DOWNLOAD ADMITCARD CLICK HERE

 

 Click Here to Find Your Registration No

 

 

30 October 2023

જ્ઞાન સહાયક (પ્રાથમિક) માં શાળા ફાળવણી થયેલ ઉમેદવાર માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કોલ લેટર ડાઉનલોડ કરો.

 ઞાન સહાયક (માધ્યમિક) માં શાળા ફાળવણી થયેલ ઉમેદવાર માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. જેના કોલ લેટર ઉમેદવાર પોતાના Login માંથી ડાઉનલોડ કરી શકશે.

 

જ્ઞાન સહાયક (પ્રાથમિક) ની ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા માટે અહી login કરો.


25 October 2023

જ્ઞાન સહાયક (માધ્યમિક) માં શાળા ફાળવણી થયેલ ઉમેદવાર માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કોલ લેટર ડાઉનલોડ કરો.

જ્ઞાન સહાયક (માધ્યમિક) માં શાળા ફાળવણી થયેલ ઉમેદવાર માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા તા. 27-10-2023 થી શરૂ કરવામાં આવેલ છે. જેના કોલ લેટર ઉમેદવાર પોતાના Login માંથી ડાઉનલોડ કરી શકશે.

 

 જ્ઞાન સહાયક (માધ્યમિક) ની ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા માટે અહી login કરો.

21 October 2023

તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા નિમણૂંક પામેલા NPS ભવિષ્યનિધિ ખાતા ધરાવતા શિક્ષકોને જૂની પેન્શન યોજના હેઠળ સમાવવા બાબતનો પરિપત્ર. 21/10/2023


 

જ્ઞાન સહાયક યોજના અન્વયે કરાર નો નમુનો તેમજ બોલીઓ અને શરતો બાબતનો પરિપત્ર. 21/10/2023






 

ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ 6 થી 12 માટે) સુધારા બાબતનો પરીપત્ર. 21/10/2023