~> બાલવાટિકા થી ધોરણ-૮ સુધીના પરિણામ પત્રકો
~> પત્રક – A
~> SMC રોજમેળ
~> SMC રોજમેળ Pro Version
~> વિદ્યાર્થી હાજરી પત્રક તથા અન્ય પત્રકો
~> બીસીકે-4 યોજના હેઠળ લાભ મેળવતા વિદ્યાર્થીઓનું ફોર્મ
~> આવકવેરાની ગણતરી માટેનું ફોર્મ
~> શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાનું ફોર્મેટ word file (SDMP)
~> શાળા વિકાસ યોજનાનું ફોર્મેટ Excel & word file (SDP)
~> શાળા બચત બેંક સોફ્ટવેર Excel file
~> અન્ય પત્રકો word/Excel file
NEWS
30 October 2022
29 October 2022
રાષ્ટ્રીય એકતા દિવસ ઓનલાઇન ચિત્ર સ્પર્ધા
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે "રાષ્ટ્રીય એકતા દિવસ" ઓનલાઇન ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને ઇ-સર્ટીફિકેટ ઇ-મેઇલ મારફત મળશે.
A4 સાઈઝના કાગળમાં ચિત્ર દોરી રંગ પુરીને ફોટો પાડી નીચે આપેલા ગુગલ ફોર્મમાં વિગતો ભરી ફોટો અપલોડ કરવો.
23 October 2022
સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા ૨૦૨૩
*સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા ૨૦૨૩*
સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાઈ છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટ ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.(ભારતની મુખ્ય ૩૩ સૈનિક સ્કૂલ સહિત અન્ય નવી બનેલ સ્કૂલ પણ પ્રવેશ આપવામાં આવે છે)
ફોર્મ ૨૧/૧૦/૨૦૨૨ થી ૩૦/૧૧/૨૦૨૨ દરમિયાન ભરાશે.
પરીક્ષાની તારીખ ૦૮/૦૧/૨૦૨૩ છે.
ધોરણ ૬ અને ૯ માં પ્રવેશ આપવામાં આવે છે.
સૈનિક સ્કૂલે એ સંરક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન અંગ્રેજી માધ્યમની નિવાસી સ્કૂલ છે. સૈનિક સ્કૂલ એ કેડેટ્સને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA), ખડકવાસલા (પુણે), ઇન્ડિયન નેવલ એકેડેમી, એઝિમાલા અને અધિકારી બનવા માટે અન્ય તાલીમ એકેડમીમાં જોડાવા માટે તૈયાર કરે છે.
સૈનિક સ્કૂલ માં પ્રવેશ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.
18 October 2022
15 October 2022
14 October 2022
13 October 2022
12 October 2022
Subscribe to:
Posts (Atom)