:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

07 December 2020

Indian Armed Forces Flag Day (ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ) Quiz Competition 2020

નીચે કુલ ૧૦ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કેે  ૮ માર્કસથી વધુ માર્કસ  મેળવનારને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

06 December 2020

Fit India Freedom Quiz Competition 2020

નીચે કુલ ૨૦ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કેે ૧૬ માર્કસથી વધુ માર્કસ  મેળવનારને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

04 December 2020

Indian Navy Day Quiz Competition 2020

નીચે કુલ ૧૫ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કેે ૧૨ માર્કસથી વધુ માર્કસ  મેળવનારને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

25 November 2020

Constitution of india Quiz competition 2020

નીચે કુલ ૧૫ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કેે ૧૨ માર્કસથી વધુ માર્કસ  મેળવનારને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

05 October 2020

COVID-19ની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ- 9 થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય અખબારી યાદી 05/10/2020



 

ધોરણ-૪, પર્યાવરણ, એકમ-૧, રોજ નિશાળે જઇએ ઓનલાઇન ટેસ્ટ

નીચે કુલ ૧૫ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કેે ૧૨ માર્કસથી વધુ માર્કસ  મેળવનાર વિદ્યાર્થીને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

03 October 2020

જવાહર નવોદય પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયેલ છે 2020-21

 જવાહર નવોદય પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયેલ છે 2020-21

🔴હાલમાં ધોરણ 5 મા ભણતા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે

⚪ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 15-12-2020

⚫  પ્રવેશ પરીક્ષા 10 એપ્રિલ 2021  ના રોજ યોજાશે.




  *ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

👉  School certificate Download xls file Click Here


17 July 2020

ધોરણ-૪, ગણિત, પ્રકરણ-૨, લાંબું અને ટૂંકું ઓનલાઇન ટેસ્ટ

નીચે કુલ ૨૫ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કેે ૨૦ માર્કસથી વધુ માર્કસ  મેળવનાર વિદ્યાર્થીને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

16 July 2020

ધોરણ-૮ ગણિત, પ્રકરણ-૧, સંમેય સંખ્યાઓ ઓનલાઇન ટેસ્ટ

નીચે કુલ ૨૫ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કેે ૨૦ માર્કસથી વધુ માર્કસ  મેળવનાર વિદ્યાર્થીને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.


14 July 2020

ધોરણ-૪, ગણિત, પ્રકરણ-૧, ઈંટોની ઈમારત ઓનલાઇન ટેસ્ટ

નીચે કુલ ૨૫ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કેે ૨૦ માર્કસથી વધુ માર્કસ  મેળવનાર વિદ્યાર્થીને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

13 July 2020

ધોરણ-૭, ગણિત, પ્રકરણ-૧, પૂર્ણાંક સંખ્યાઓ ઓનલાઇન ટેસ્ટ

નીચે કુલ ૨૫ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કેે  ૨૦ માર્કસથી વધુ માર્કસ  મેળવનાર વિદ્યાર્થીને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.


ધોરણ : ૬ ગણિત, પ્રકરણ-૧, સંખ્યા પરિચય ઓનલાઇન ટેસ્ટ

નીચે કુલ ૨૫ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કે ૨૦ માર્કસથી વધુ માર્કસ  મેળવનાર વિદ્યાર્થીને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.


07 July 2020

ધોરણ-૪ પર્યાવરણ ઓનલાઇન એકમ કસોટી



30 June 2020

Download GTU CCC all Notifications In a one Link

 CCC GTU Result year 2014 to 2015 ALL Date Result and Notifications in pdf:: 


CCC GTU RESULT 19 AUGUST 2014 TO 23 AUGUST 2014

CCC GTU RESULT 9 SEPTEMBER 2014 TO 19 SEPTEMBER 2014
Download Pdf : From Here

GTU CCC Result and Notification 20th September 2014 to 1st October 2014
Download Pdf : From Here

GTU CCC Result and Notification 20th September 2014 to 1st October 2014
Download Pdf : From Here

GTU CCC Result and Notification 7th October 2014 to 18th October 2014
Download Pdf : From Here

GTU CCC Result and Notification 1 NOVEMBER 2014 THI 25 NOVEMBER 2014 RESULT— CLICK HERE TO DOWNLOAD RESULT

26 NOVEMBER 2014 THI 9 DECEMBER 2014 RESULT— CLICKHERE TO DOWNLOAD RESULT

11 DECEEMBER 2014 THI 31 DECEMBER 2014 RESULT— CLICKHERE TO DOWNLOAD RESULT

1 JANUARY 2015 THI 28 JANUARY 2015 RESULT— CLICKHERE TO DOWNLOAD RESULT

5 FEBRUARY 2015 THI 20 FEBRUARY 2015 RESULT(1) CLICKHERE TO DOWNLOAD RESULT(2) CLICKHERE TO DOWNLOAD RESULT

23 FEBRUARY 2015 THI 5MARCH 2015 RESULT–CLICKHERE TO DOWNLOAD RESULT

9 APRIL 2015 THI 8 MAY 2015 RESULT— CLICKHERE TO DOWNLOAD RESULT

07-Sept-2015 – To – 18-Sept-2015 Notification Click Here to Download only Notification

14 DECEMBER 2015 THI 31 DECEMBER 2015 RESULT –CLICKHERE TO DOWNLOAD RESULT
Its very Important to attach with Result copy, so Download and attach with your CCC Results.

07-Sept-2015 – To – 18-Sept-2015 Notification

04-June-2015 – To – 30-June-2015 Notification

09-May-2015 – To – 31-May-2015 Notification

09-Apr-2015 – To – 08-May-2015 Notification

09-Mar-2015 – To – 31-Mar-2015 Notification

04/01/2016 to 04/02/2016 Notification

21 April 2020

ધોરણ-૭ સામાજિક વિજ્ઞાન એકમ : 1 રાજપૂત યુગ : નવા શાસકો અને રાજ્યો ONLINE QUIZ


ધોરણ-૭ સામાજિક વિજ્ઞાન એકમ : 1 રાજપૂત યુગ : નવા શાસકો અને રાજ્યો
DATE : 21/04/2020 TO 22/04/2020