~> બાલવાટિકા થી ધોરણ-૮ સુધીના પરિણામ પત્રકો
~> પત્રક – A
~> SMC રોજમેળ
~> SMC રોજમેળ Pro Version
~> વિદ્યાર્થી હાજરી પત્રક તથા અન્ય પત્રકો
~> બીસીકે-4 યોજના હેઠળ લાભ મેળવતા વિદ્યાર્થીઓનું ફોર્મ
~> આવકવેરાની ગણતરી માટેનું ફોર્મ
~> શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાનું ફોર્મેટ word file (SDMP)
~> શાળા વિકાસ યોજનાનું ફોર્મેટ Excel & word file (SDP)
~> શાળા બચત બેંક સોફ્ટવેર Excel file
~> અન્ય પત્રકો word/Excel file
NEWS
31 July 2017
30 July 2017
29 July 2017
28 July 2017
27 July 2017
26 July 2017
25 July 2017
જ્ઞાનકુંજ પ્રોજેકટ ના બીજા રાઉન્ડ માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલૂ થઇ ગયેલ છે.
👨🏫 ટેકનોલોજી માં રસ ધરાવતા અને પોતાની શાળામાં ટેકનોલોજી ની મદદથી શિક્ષણ આપી શૈક્ષણીક ક્રાંતી લાવવા માંગતા શિક્ષકો આજે જ પોતાનું ફોર્મ સબમીટ કરો.
✅ *આ પ્રોજેકટ માં સરકાર દ્વારા તમારી શાળામાં નીચેની વસ્તૂઓ આપવામાં આવશે.*
💻 લેપટોપ/કોમ્પ્યુટર નંગ 2
🖥 પ્રોજેકટર નંગ 2
📡 ITR કેમેરા નંગ 2
🔺વ્હાઇટ બોર્ડ નંગ 2
🔹અન્ય જરૂરી વસ્તૂઓ
તમારી શાળાનું ફોર્મ સબમીટ કરવા નીચેની લીંક ખોલો.
22 July 2017
20 July 2017
18 July 2017
હવે પાસપોર્ટના વેરિફિકેશન માટે પોલિસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે, જાણો શું છે કારણ By : News
અમદાવાદઃ ટૂંક સમયમાં પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન તથા ઘરઘાટીઓની વિગતો જમા કરાવવા માટે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી છૂટકારો મળશે. ઈ-ગુજકો પ્રોજેક્ટ અંતર્ગત સિટીઝન પોર્ટલ પાસપોર્ટ માટેનું વેરિફિકેશન અને ઘરઘાટીની નોંધણી હવે ઓનલાઇન કરાવી શકશે.રાજ્યના ગૃહવિભાગ દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ વિવિધ કામગીરી હાથ ધરાઇ છે. આ પ્રોજેકટ હેઠળ પોલીસની કામગીરીના મૂલ્યાંકનની કામગીરી સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોને સોંપવામાં આવી છે. જે અંતર્ગત હવે નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે જે તે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા નહીં પડે. પોલીસ સ્ટેસન પર પાસપોર્ટ વેરિફિકેશન જતા સમયે કેટલીક વખત કલાકોના કલાકો સુધી લાઇનમાં પણ બેસી રહેવું પડે છે. જેના કારણે ઘણી વખત પોલીસ અને નાગરિક વચ્ચે ઘર્ષણ પણ ઊભું થતું હોય છે.શહેરમાં ઘરઘાટીઓ દ્વારા થતા હત્યા, લૂંટ જેવા અનેક મામલે નિયંત્રણ લાવવા માટે શહેર પોલીસ કમિશનરે ઘરઘાટીઓની તમામ વિગતોની નોંધણી જે તે પોલીસ સ્ટેશનમાં કરાવવા માટેનું જાહરનામું બહાર પાડ્યું છે. આ માટે ફોર્મ ભરીને તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે.ગૃહ વિભાગે ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અતર્ગત સિટીઝન પોર્ટલ શરુ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પાસપોર્ટ વેરિફિકેશન સિટીઝન પોર્ટલ અંતર્ગત મોબાઇલ એપ પણ શરૂ કરાશે. પાસપોર્ટ વેરિફિકેશન માટે લોગ ઇન આઇડી મેળવ્યા બાદ વોટર આઇ ડી કાર્ડ, ઇલેકશન કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, લાઇસન્સ કે પાસપોર્ટની વિગતો અપલોડ કરવાની રહેશે. આ વિગતોના આધારે જે તે પોલીસ સ્ટેશન દ્વારા વેરિફિકેશન કરી દેવાશે. ઘરઘાટીની ઓનલાઇન નોંધણી માટે અરજદારે પોતાના તથા ઘરઘાટીના ઓળખ અને રહેઠાણના માન્ય પુરાવા અપલોડ કરવા પડશે.
પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ તૈયાર થઇ ગયું હોય ત્યારે તેની જાણકારી સિનિયર સિટીઝન પોર્ટલ અથવા તો એસએમએસથી મળી જશે. આ અંગે ઇ-ગુજકોપના પ્રોજેકટ સંભાળતા સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના એસપી અશોકકુમારે જણાવ્યું છે કે સિટીઝન પોર્ટલ અંતર્ગત પાસપોર્ટ વેરિફિકેશન અને ઘરઘાટીના ફોર્મની નોંધણી ઓનલાઇન કરી શકાશે જેના માટે કોઇ પણ નાગરિકને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. પોલીસ વેરિફિકેશન માટે અરજદારના ઘરે જશે.
Subscribe to:
Posts (Atom)