~> બાલવાટિકા થી ધોરણ-૮ સુધીના પરિણામ પત્રકો
~> પત્રક – A
~> SMC રોજમેળ
~> SMC રોજમેળ Pro Version
~> વિદ્યાર્થી હાજરી પત્રક તથા અન્ય પત્રકો
~> બીસીકે-4 યોજના હેઠળ લાભ મેળવતા વિદ્યાર્થીઓનું ફોર્મ
~> આવકવેરાની ગણતરી માટેનું ફોર્મ
~> શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાનું ફોર્મેટ word file (SDMP)
~> શાળા વિકાસ યોજનાનું ફોર્મેટ Excel & word file (SDP)
~> શાળા બચત બેંક સોફ્ટવેર Excel file
~> અન્ય પત્રકો word/Excel file
NEWS
28 February 2013
27 February 2013
GNFC Vacancies
GNFC Assistant Technician - Instrument Vacancies Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited
More Detail click here http://www.gnfc.in/career.html
More Detail click here http://www.gnfc.in/career.html
તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.
આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com
સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to
use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template
(પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે
નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો
તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં
તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી
આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ
બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options.
ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી
ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ
રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ.
(સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ
સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન
ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના
પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ
ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે.
આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ,
પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt
માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a
template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ
કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ
કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો
ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી
ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે
નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ
પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો
ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો.
ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે
ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી
જાઓ. આ માટે મારું ગુગલ પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો. https://sites.google.com/site/jadavnarendrakumar10 આ વિગતમાં સમજ ના પડે તો મારો સંપર્ક કરવા વિનંતી છે. તમને જોઈતી મદદ મળી રહેશે.
રહેશે.
Select a template to use:
Site location - URLs can only use the following characters: A-Z,a-z,0-9
https://sites.google.com/site/
Select a theme
More options
Type the code shown:
excel
More
Share
Create a page in Site: xyz
તમે બ્લોગ કેવી રીતે બનાવશો?
બ્લોગ બનાવવાની રીત
બ્લોગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું.
તો ચાલો બ્લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
(એક). સૌ પ્રથમ blogger પર જાઓ.
(બે). ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ.
(ત્રણ). ભાષા પસંદ કરો.
(ચાર). તમારા બ્લોગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો.
(પાંચ). તમારા બ્લોગનું સરનામુ પસંદ કરો.
(છ). બ્લોગનો નમુનો પસંદ કરો.
(સાત). તમારૂં લખાણ મુકવા નવી પોસ્ટ પર ક્લિક કરો.
(આઠ). હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્લોગ બનાવો અને તમારુંURL એડ્રશ
તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્લોગ
પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્લોગ બનાવવામાં કોઇ
પ્રશ્ર્ન થાય તો કોમેન્ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ.
બ્લોગ અંગેના કેટલાક નિયમો જાણવા અહિંક્લિક કરો.
મેનુંબાર કેવી રીતે બનાવશો?
બ્લોગસ્પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
- સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપદિત કરો પર જાઓ.
- હવે ચિત્રમા દર્શાવયા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
- તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરુરિયાત પ્રમાણે પેઈજ બનાવો.
- બ્લોગ ટેબ્સ પર ક્લિક કરો.
- ડીઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો.
- પૃષ્ડો પર ક્લિક કરો.
- ચિત્રમાં બતયવ્યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
હવે નમુના ડિજાઇન પર જાઓ.
વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્ટ, કલર, સાઇઝ વગેરે બદલો.
જુદા-જુદા નેટવર્કના GPRS સેટિંગ
Airtel GPRS Settings
- Type in the homepage “http://live.airtelworld.com”
- Type in the Account Name “Airtel_gprs”
- Leave the User Name field blank.
- Leave the Password field blank
- Select the Authentication Type as Normal
- Enter the Access Point Name as airtelgprs.com
- Mark Proxy as “Enabled/yes”
- Enter the Proxy and Server Address as 202.56.231.117
- Enter the Proxy and Server Port as 8080
- Specify the Data Bearer as GPRS or Packet Data.
Airtel Live Settings
- Type in the homepage “http://live.airtelworld.com”
- Type in the Account Name “Airtel_live”
- Leave the User Name field blank.
- Leave the Password field blank
- Select the Authentication Type as Normal
- Enter the Access Point Name as airtelfun.com
- Mark Proxy as “Enabled/yes”
- Enter the Proxy and Server Address as 100.001.200.099
- Enter the Proxy and Server Port as 8080
- Specify the Data Bearer as GPRS or Packet Data.
Aircel GPRS Settings
- Type in the homepage “http://google.com”
- Type in the Account Name “Aircel Online”
- Leave the User Name field blank.
- Leave the Password field blank
- Now use the preferred Access Point Name as aircelgprs or aircelwap
- Mark Proxy as “Enabled”
- Enter the Proxy Address as 192.168.035.201
- Enter the Port as 8081
- Specify the Data Bearer as Packet Data.
Reliance GPRS Settings
Settings for SMARTWAP
- Type in the homepage “http://wap.rworld.co.in/gsm/index.wml”
- Type in the Account Name “SMARTWAP”
- Enter the Access Point Name as SMARTWAP
- Enter the WAP Gateway Proxy IP Address as 97.253.29.199
- Enter the Port as 8080
Settings for SMATRNET
- Type in the homepage “http://www.google.co.in”
- Type in the Account Name “SMARTNET”
- Enter the Access Point Name as SMARTNET
- Enter the WAP Gateway Proxy IP Address as 97.253.29.199
- Enter the Port as 8080
Settings for MMS
- Type in the homepage “http://10.114.0.5/mms/”
- Type in the Account Name “RTLMMS”
- Enter the Access Point Name as MMS
- Enter the WAP Gateway Proxy IP Address as 10.114.0.13
- Enter the Port as 9401
Vodafone GPRS Settings
- Type in the homepage “http://live.vodafone.in”
- Type in the Account Name “Vodafone_gprs”
- Leave the User Name field blank.
- Leave the Password field blank
- Select the Authentication Type as Normal
- Enter the Access Point Name as portalnmms
- Mark Proxy as “Enabled/yes”
- Enter the Proxy Address as 10.10.1.100
- Enter the Proxy and Server Port as 8080/9401, enter 9201, if in Tamil Nadu(You can however try 8080 also )
- Specify the Data Bearer as Packet Data.
BPL GPRS Settings
- Type in the homepage “http://wap.mizone.bplmobile.com”
- Type in the Account Name “BPL WAP”
- Leave the User Name field blank.
- Leave the Password field blank
- Select the Authentication Type as Normal
- Enter the Access Point Name as mizone
- Mark Proxy as “Enabled/yes”
- Enter the Proxy and Server Address as 10.0.0.10
- Enter the Proxy and Server Port as 8080
- Specify the Data Bearer as GPRS or Packet Data.
BSNL GPRS Settings
- Type in the homepage “http://wap.cellone.in”
- Type in the Account Name “bsnlwap”
- Leave the User Name field blank.
- Leave the Password field blank
- Select the Authentication Type as Normal
- Enter the Access Point Name as wapnorth.cellone.in
- Mark Proxy as “Enabled/yes”
- Enter the Proxy and Server Address as 010.132.194.196
- Enter the Proxy and Server Port as 8080
- Specify the Data Bearer as GPRS or Packet Data.
Idea GPRS Settings
- Type in the homepage “http://wap.ideafresh.com“
- Type in the Account Name “idea_GPRS”
- Leave the User Name field blank.
- Leave the Password field blank
- Select the Authentication Type as Normal
- Enter the Access Point Name as imis
- Mark Proxy as “Enabled/yes”
- Enter the Proxy and Server Address as 010.004.042.045
- Enter the Proxy and Server Port as 8080
- Specify the Data Bearer as GPRS or Packet Data.
Tata Docomo GPRS Settings
- Type in the homepage http://google.com
- Type in the Account Name “Apn”
- Leave the User Name field blank.
- Leave the Password field blank
- Select the Authentication Type as Normal
- Enter the Access Point Name as imis
- Mark Proxy as “Enabled/yes”
- Enter the Proxy and Server Address as 10.124.94.7
- Enter the Proxy and Server Port as 8080
- Specify the Data Bearer as GPRS or Packet Data.
Uninor GPRS Settings
- Type in the homepage http://google.com
- Type in the Profile Name “uninor”
- Leave the User Name field blank.
- Leave the Password field blank
- Enter the Access Point Name as Uninor
- Mark Proxy as “Enabled”
- Enter the Proxy and Server Address as 10.58.10.58
- Enter the Proxy and Server Port as 8080
- Specify the Data Bearer as GPRS
- Enter the linger time as 90
- You don’t have to enable DNS.
નેટસેટર/ડોન્ગલનો સોફ્ટવેર અપડેટ કરો...
નેટસેટર/ડોન્ગલનો સોફ્ટવેર અપડેટ કરો...
જી હા હવે ઉપલબ્ધ છે
Mobile Partner 23.001.07.12.910
આપણી શાળાઓનાં કોમ્પ્યુટરમાં લીનક્ષ
ઓપરેટીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે.એમાં ઇન્ટરનેટનાં ઉપયોગ માટે આપણે પર્સનલ
ડોન્ગલ વાપરતા હોઈએ છીએ.બજારમાં મળતા ડોન્ગલમાં લીનક્ષ સપોર્ટેડ ડ્રાઈવર
હોતા નથી તેથી આપણે ડોન્ગલ શાળાનાં કમ્પ્યુટર(લીનક્ષ)પર વાપરી શકતા નથી.
અહીં સોફ્ટવેર મુકેલ છે જેના વડે આપ સરળતાથી લીનક્ષ ઓપરેટીંગ સિસ્ટમ પર નેટ ચલાવી શકો છો.
આ સોફ્ટવેરમાં નવું શું છે ?
· ૫ નવી અને આકર્ષક સ્કીન
· ઓટોમેટિક એપીએન સેટીંગ(APN સેટ કરવાની જરૂર નથી).
· Call,SMS,DialUI & all other plugins અપડેટેડ છે
· Huawei Cloud+ Services ધરાવે છે.
· Huawei Messanger
સૌ પ્રથમ નીચેની લીંક (કોઈ એક) પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી લો.
-:Download Links :-
1. With Windows,MAC and Linux Version
UTPS23.001.07.12.910_MAC_LNX.zip ( 69.22 MB )
2. With Windows and Linux Version
UTPS23.001.07.12.910_LNX.zip ( 36.95 MB )
સોફ્ટવેર અપડેટ કરવાની રીત:
૧.તમારા ડોન્ગલને USB PORT પર લગાવો.
૨.જો તમારો ચાલુ સોફ્ટવેર ખુલે તો તેને બંધ કરી દો.
૩.હવે ડાઉનલોડ કરેલો સોફ્ટવેર ખોલો.
૪.ડબલ ક્લિક કરો અને next,accept,ok,continue જેવા કમાન્ડ આપો.
૫.કોમ્પ્યુટરમાંથી તમારો જુનો સોફ્ટવેર uninstall કરી દો.
૫.ડોન્ગલ કાઢી ફરીથી લગાવો.
૬.નવો સોફ્ટવેર અને ડ્રાઈવર ઇન્સ્ટોલ કરી દો.
THATS ALL
26 February 2013
25 February 2013
BREAKING NEWS... . . .
24 February 2013
23 February 2013
SSC Recruitment 2013
SSC Recruitment 2013 - Apply online for 1630 Engg Asst & Technician Vacancies | MORE DETAIL CLICK HERE http://www.freejobalert.com/ssc-recruitment/17522/
20 February 2013
Subscribe to:
Posts (Atom)