NEWS
16 December 2015
15 December 2015
ઓનલાઈન કલર વોટર આઈ-ડી કાર્ડ બનાવવા આ STEPSને ફોલો કરો
ઓનલાઈન કલર વોટર આઈ-ડી કાર્ડ બનાવવા આ STEPSને ફોલો કરો
જો તમારી ઉંમર 18 વર્ષની ઉપર હોય અને વોટર આઈ-ડી કાર્ડ બનાવવા માંગતા હોય તો ઈલેકશન કમીશનની ઓફિસમાં ધક્કા ખાવાની જરૂરિયાત નથી. હવે તમે પોતાના ઘરે બેઠા સ્માર્ટફોન અથવા લેપટોપની મદદથી કલર વોટર આઈ-ડી કાર્ડ માટે એપ્લાય કરી શકો છે. એક મહિનાની અંદર જ તમારું વોટર કાર્ડ પણ મળી જશે.
મની ભાસ્કર અહીં તમને આ માટેના સ્ટેપ્સની માહિતી આપી રહ્યું છે જેને ફોલો કરીને તમે ઘરે બેઠા વોટર આઈ-ડી કાર્ડ બનાવી શકો છે.
સ્ટેપ1. પર્સનલ ઈ-મેલ આઈડી હોવું જોઈએ
વોટર આઈડી કાર્ડ બનાવતા પહેલા તમારી પાસે પર્સનલ ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે, જેના દ્વારા ઈલેકશન કમીશન તમારો સરળતાથી સંપર્ક કરી શકે. કયારે પણ આ માટે ઓફિસનો મેલ આઈ-ડી ન આપો. આ માટે સૌ પ્રથમ તમારે ઈલેકશન કમીશનની વેબસાઈટ http://eci-citizenservices.nic.in/ પર જવું જરૂરી છે. અહી તમારે ન્યુ રજીસ્ટ્રેશનના ઓપ્શન પર કલિક કરવાનું રહેશે.
સ્ટેપ2. ફોર્મ સાવધાની પૂર્વક ભરવામાં આવે તે જરૂરી
ઓપ્શન પર કલિક કર્યા પછી તમારી સામે એક પેજ ઓપન થશે. આ પેજમાં તમારે તમારી તમામ વિગતો બારીકાઈથી ભરવાની રહેશે. વોટર આઈડી કાર્ડ ખુબ જ મહત્વનું હોવાને કારણે તેમાં સાચી વિગતો ભરવામાં આવે તે જરૂરી છે. જો માહિતી ખોટી હોવાનું પ્રકાશમાં આવશે તો તમને જેલમાં પણ મોકલવામાં આવી શકે છે. તેમાં તમારો વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો અપલોડ કરવો જરૂરી છે.
સ્ટેપ3. માહિતીમાં ફેરફાર કરી શકો છો
ફોર્મ સેવ કર્યા પછી તેને સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા પછી 15 દિવસ સુધી તમે તમારી માહિત પણ ચેન્જ કરી શકો છે. વોટર આઈ-ડી કાર્ડ એપ્લિકેશનનું સ્ટેટસ પણ ઓનલાઈન ચેક કરી શકો છે.
સ્ટેપ 4. એક જ મહિનામાં મળશે વોટર આઈ-ડી કાર્ડ
માહિતી આપ્યા બાદ ઈલેકશન કમીશન તરફથી નિયુકત કરવામાં આવેલ એરિયાના બૂથ લેવલ ઓફિસર(બીએલઓ) તમારા ઘરે આવશે અને જે ડોકયુમેન્ટોને તમે અપલોડ કર્યા હશે તેને ચેક કરશે. બાદમાં એક મહિનામાં પોસ્ટ દ્વારા તમારા ઘરે વોટર આઈ-ડી કાર્ડ પહોંચાડવામાં આવશે.
સ્ટેપ 5. આ ડોકયુમેન્ટસની સ્કેન કોપી કરવી પડશે અપલોડ
વોટર આઈ-ડી કાર્ડ માટે તમારે એડ્રેસ પ્રુફ અને આઈ-ડી પ્રુફમાં અલગ-અલગ ડોકયુમેન્ટસની કોપી અપલોડ કરવી પડશે. તેના માટે તમારે પાસપોર્ટ, 10માંની માર્કેશીટ, બર્થ સર્ટિફિકે, પેનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, આધાર કાર્ડ, બેન્કની પાસબુક, ફોન,પાણી, વિજળી, ગેસનું બિલ, ઈનકમ ટેકસનું ફોર્મ 16 સહિતમાંથી કોઈ પણ બે ડોકયુમેન્ટસની સ્કેન કોપીને અપલોડ કરવી જરૂરી છે.
एप लॉन्च, अब मोबाइल पर पढ़िए NCERT की सारी किताबें
एप लॉन्च, अब मोबाइल पर पढ़िए NCERT की सारी किताबें 🏂
🌀अब मोबाइल पर पढ़िए पहली से बारहवीं तक की किताबें
एनसीईआरटी की पहली से लेकर बारहवीं कक्षा तक की सभी किताबें मोबाइल फोन एप्लीकेशन प्लेटफार्र्म पर उपलब्ध हो गई हैं। केंद्रीय मानव संसाधन मंत्रालय ने ई पाठशाला नाम से मोबाइल फोन एप और वेबसाइट पोर्टल लांच कर दिया है। इस एप के जरिये एनसीईआरटी की किताबों को मुफ्त में डाउनलोड़ किया जा सकेगा।
🌀हिंदी और अंग्रेजी दोनों विषयों में सभी विषयों की किताबें उपलब्ध होंगी। पीडीएफ फारमेट में हर विषय की चैप्टर वाइज किताबें को डाउनलोड़ किया जा सकेगा। मोबाइल फोन एप लांच होने से प्रतियोगी परीक्षाओं की तैयारियों के लिए भी राह आसान हो गई है। वेबसाइट पोर्टल के माध्यम से कंप्यूटर सिस्टम पर भी किताबों को डाउनलोड़ किया जा सकेगा।
एनसीईआरटी की किताबों की तलाश में अब भटकने की जरूरत नहीं है। इंटरनेट कनेक्शन से जुड़े मोबाइल फोन के एक क्लिक पर कक्षा एक से लेकर जमा दो तक की किताबों को आसानी से डाउनलोड किया जा सकता है। इन किताबों को डाउनलोड कर आफ लाइन (बिना इंटरनेट कनेक्शन) भी पढ़ा जा सकता है। प्रिंट आउट निकाल कर किताबों को बाइंड भी करवा सकते हैं।
🌀एनसीईआरटी की किताबों को डाउनलोड करने में सिर्फ इंटरनेट का खर्च आएगा। अन्य कोई भी पैसा इसके लिए नहीं चुकाना पड़ेगा। इन किताबों को पढ़ने के लिए मोबाइल फोन पर पीडीएफ फाइल रीडर होना आवश्यक है। पढ़ाई को रोचक और आसान बनाने के लिए यह सुविधा दी गई है।
[15/12 9:51 am] 😊☺😊: 🌀 प्रतियोगी परीक्षाओं के लिए भी उपयोगी
डाउनलोड की गई किताबें लंबे समय तक प्रयोग में लाई जा सकती है। किताबों को अलमारी में सहेज कर रखने की दिक्कत भी इस सुविधा से दूर होगी।एनसीईआरटी की किताबें विभिन्न प्रतियोगी परीक्षाओं की तैयारियों में जुटे छात्रों के लिए भी लाभदायक हैं। दसवीं से जमा दो कक्षा की किताबों को आनलाइन पढ़ कर छात्र यूपीएसई, एसएससी, पीसीएस, आईएएस, एचएएस सहित बैंकों की परीक्षाओं की तैयारी कर सकते हैं।
🌀केंद्रीय मानव संसाधन विकास मंत्री स्मृति ईरानी ने सात नवंबर को ई पाठशाला मोबाइल एप, वेबसाइट पोर्टल का शुभारंभ किया। विद्यालय शिक्षा में आईसीटी पर राष्ट्रीय सम्मेलन के दौरान इसे लांच किया गया। इस अवसर पर उन्होंने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी की डिजिटल इंडिया की नई पहल के तहत मोबाइल फोन एप की सुविधा दी गई है।
Download app click here
https://play.google.com/store/apps/details?id=in.gov.epathshala
14 December 2015
GTU CCC RESULT OF EXAM DATED 02-11-2015 - To - 28-11-2015 DECLARED.
01-01-1957 TO 11-06-1973