Full courses: Full course include video Lecture, online material and Test & Solution. You can prepare with the help of mobile, PC or Laptop. All the full courses are designed and made by experts. TET-1: CLICK HERE TET-2 (Part-1): CLICK HERE TET-2 (Language): CLICK HERE TET-2 (math/science): CLICK HERE TET-2 (Social Science): CLICK HERE GPSC: CLICK HERE TALATI: CLICK HERE Conductor: CLICK HERE SBI clerk/PO: CLICK HERE IBPS clerk: CLICK HERE IBPS PO: CLICK HERE SSC (Staff Selection Commission): CLICK HERE CCC: CLICK HERE PSI: CLICK HERE Constable: CLICK HERE Daily Test Courses: HTAT (Primary): CLICK HERE HTAT (Secondary): CLICK HERE TAT: CLICK HERE UPSC : CLICK HERE IBPS : CLICK HERE GPSC : CLICK HERE Gujcet : CLICK HERE JEE : CLICK HERE

:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

Saturday, June 30, 2012

Bhavnagar University, MA Part-II (External) Exam May-2012 results. CLICK HERE

Bhavnagar University, MA Part-I (External) Exam May-2012 results CLICK HERE

Friday, June 29, 2012

GSECL Recruitment 2012 - Jr Engineer Vacancies ~ 20 LAST DATE - 05/07/2012 MORE DETAILES CLICK HERE

Indian Bank Recruitment 2012 - Apply Online for 1201 Clerk Vacancies

LAST DATE : 13/07/2012 http://ibpsreg.sifyitest.com/indbkcl_jun12

Sunday, June 17, 2012

" નામ અને ઉપનામ "

:~> અન્નાદુરાઇ ~ અન્ના
:~> એન્ડુઝ સી. એફ. ~ દીનબંધુ
:~> ખાન અબ્દુલ ગફારખાન ~ સરહદના ગાંધી
:~> ગાંધીજી ~ મહાત્મા, બાપુ, રાષ્ટ્રપિતા
:~> ગોલવેલકર એમ. એસ. ~ ગુરુજી
:~> ચિત્તરંજનદાસ ~ દેશબંધુ
:~> જયપ્રકાશ નારાયણ ~ જે.પી. , લોકનાયક
:~> જવાહરલાલ નહેરુ ~ ચાચા, પંડિતજી, શાંતિદુત
:~> દત્તાત્રેય કાલેલકર ~ કાકાસાહેબ
:~> દાદાભાઇ નવરોજી ~ હિંદના દાદા
:~> મુજીબુર રહેમાન ~ બંગબંધુ
:~> બાળગંગાધર ટીળક ~ લોકમાન્ય
:~> રવિન્દ્રનાથ ટાગોર ~ ગુરુદેવ
:~> રવિશંકર વ્યાસ ~ મહારાજ
:~> લાલા લજપતરાય ~ પંજાબ કેસરી
:~> રાજગોપાલચારી ~ રાજાજી
:~> સરોજિની નાયડુ ~ ભારતનાં બુલબુલ
:~> વલ્લભભાઇ પટેલ ~ સરદાર, લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક
:~> સુભાષચંદ્ર ~ નેતાજી
:~> પૂ.પાંડુરંગ શાસ્ત્રીજી ~ દાદા
:~> લાલા લજપતરાય, બાળગંગાધર ટીળક અને બિપિનચંદ્ર પાલ ~ લાલ, બાલ અને પાલની ત્રિપુટી

Tuesday, June 12, 2012

'''સહી''' અથવા '''હસ્તાક્ષર'''

કોઇપણ વ્યક્તિની '''સહી''' અથવા '''હસ્તાક્ષર'''
હિંદી ભાષા:हस्ताक्षर અંગ્રેજી ભાષા:signature તેના પોતાના હાથ વડે લખવામાં આવેલ સામાન્ય રીતે વિશિષ્ટ શૈલીમાં એનું પોતાનું નામ, ઉપનામ અથવા કંઇપણ સંકેતાત્મક લખાણ વગેરેને કહેવામાં આવે છે. સહી કોઈ દસ્તાવેજ અથવા ઘોષણાપત્ર વગેરે પર કરવામાં આવે છે, જે એમ દર્શાવે છે કે આ 'સહી વ્યક્તિ' દ્વારા જ પ્રસારિત કરવામાં આવેલ છે અથવા અમુક વ્યક્તિએ આ ઘોષણા કરી છે. જો કોઇ રચના પર કોઈ વ્યક્તિની સહી કે હસ્તાક્ષર હોય તો તેના પરથી જાણી શકાય છે કે તેનું સર્જન કોના દ્વારા કરવામાં આવેલું છે.

કોઈપણ વ્યક્તિ પોતાની સહી કે હસ્તાક્ષર વિશ્વની કોઈપણ જ્ઞાત ભાષાની લિપિમાં કરી શકે છે. હસ્તાક્ષર એ વ્યક્તિની પોતાની વિશિષ્ટ અલગ ઓળખાણ હોય છે. વર્તમાન સમયમાં પૈસાની લેવડદેવડ દરમિયાન કચેરીના કામકાજમાં અને ખાસ કરીને બેન્કોમાં પોતાની ખાતાધારક તરીકેની ઓળખાણ સહી વડે પુરવાર કરવાની હોય છે.