NEWS
15 March 2024
12 March 2024
08 March 2024
07 March 2024
02 March 2024
29 February 2024
27 February 2024
20 February 2024
15 February 2024
NMMS EXAM NOTIFICATION 2023-24
NMMS પરીક્ષા માટે
(૧) ૨૦/૦૨/૨૦૨૪ થી ૨૮/૦૨/૨૦૨૪ સુધી ફોર્મ ભરાશે.
(૨) ૦૭/૦૪/૨૦૨૪ ના રોજ પરીક્ષા યોજાશે
(૩) વાલીની વાર્ષિક આવક રૂપિયા ૩૫૦૦૦૦/- ત્રણ લાખ પચાસ હજારથી વધવી ના જોઈએ. આવક અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.
(૪) પરીક્ષા ફી રૂપિયા ૭૦/- રહેશે. અનુસચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને ફી રૂપિયા ૫૦/- ચુકવવાની રહેશે.
(૫) કુલ ૧૮૦ ગુણનું પેપર. જે પૈકી ૯૦ ગુણ તાર્કિક ગણતરીના. બાકીના ૯૦ ગુણ શૈક્ષણિક યોગ્યતાના. જેમા ધોરણ ૭ અને ધોરણ ૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે. ધોરણ ૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ અને ધોરણ ૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.
વધુ માહિતી માટે અહિ ક્લિક કરો.
10 February 2024
05 February 2024
NMMS EXAM OLD PAPERS
02 February 2024
30 January 2024
CET નમૂનાની પ્રશ્નબૅંક
તાર્કિક ક્ષમતા, ગણિત, ગુજરાતી, પર્યાવરણ , હિન્દી, અંગ્રેજી તમામની પ્રશ્ન બેંક
CET નમૂનાની પ્રશ્નબૅંક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો pdf
CET પ્રશ્નબેંક 1321 પ્રશ્ન સાથે સુરેન્દ્રનગર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો pdf
29 January 2024
વિદ્યાર્થીની ધોરણ ૧(એક)થી હાલ સુધીમાં કઇ કઇ શાળામાં અભ્યાસ કરેલ છે તે જાણો
વિદ્યાર્થીની ધોરણ ૧(એક)થી હાલ સુધીમાં કઇ કઇ શાળામાં અભ્યાસ કરેલ છે તેની માહિતી મેળવવા માટે નીચે મુજબ પ્રોસેસ કરો.
એસ.એસ.એ.ની વેબસાઇટમાં જાઓ. Click Here
તેમાં ચાઇલ્ડ ટ્રેકિંગમાં જાઓ. Click Here
ચાઇલ્ડ ટ્રેકિંગમાં જમણી બાજુમાં આપેલ સર્ચ ચાઇલ્ડ વિથ યુનિક આઇડીમાં વિદ્યાર્થીના યુઆઇડી નંબર નાખી ગો બટન પર ક્લિક કરતા વિદ્યાર્થીની તમામ માહિતી જોવા મળશે.
Pariksha Pe Charcha (PPC) 2024
Pariksha Pe Charcha (PPC) 2024
Important Links:::