NEWS
31 August 2023
30 August 2023
24 August 2023
ઉજાસ ભણી... કાર્યક્રમના અમલીકરણ બાબત
એડોલેશન્ટ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત School Health & Wellness Programme અંતર્ગત ભારત સરકારથી ૧૧ વિષયવસ્તુ નિયત કરેલ છે. જે પૈકી પ્રથમ સત્ર દરમિયાન નીચે જણાવેલ વિષય પર દરેક સરકારી શાળામાં ધોરણ-૬ થી ૧૨ ના બાળકો માટે સેશનનું આયોજન કરવાનું રહેશે.
ઉજાસ ભણી... કાર્યક્રમના અમલીકરણ બાબતનો પરિપત્ર 24/08/2023 : ડાઉનલોડ કરો
પ્રસ્તાવના : ડાઉનલોડ કરો
(1) તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ : ડાઉનલોડ કરો
(2) ભાવનાત્મક અને માનસિક આરોગ્ય : ડાઉનલોડ કરો
(3) આંતર વૈયક્તિક સંબંધો : ડાઉનલોડ કરો
(4) મૂલ્યો અને નાગરિકતા : ડાઉનલોડ કરો
(5) જેન્ડર સમાનતા
21 August 2023
શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023" પરીક્ષાનાં પરિણામનું જાહેરનામું 21/08/2023
👩🏻🏫 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ TAT હાયર સેકન્ડરી પરીક્ષા કટ ઓફ જાહેર..⤵️
➡️ પરીક્ષા તારીખ: 6 ઓગસ્ટ 2023
પરિણામ ચેક કરવા અહિ ક્લિક કરો.
19 August 2023
07 August 2023
05 August 2023
GSRTC બસ ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી. 2023
04 August 2023
27 July 2023
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023-24
💥પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના
રૂ.75,000 થી 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે
▪️ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને રૂપિયા:- 75000
▪️ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ ને રૂપિયા:- 1,25,000
ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.
*ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને આ પોસ્ટ શેર કરો*