:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

24 September 2022

ઘરભાડા ભથ્થાં (HRA)ના દરમાં સુધારણા કરવા બાબતનો નાણાં વિભાગનો પરિપત્ર. 24/09/2022



 




સ્થાનિક વળતર ભથ્થા(CLA)ના દરમાં વધારો કરવા બાબતનો નાણાં વિભાગનો પરિપત્ર. 24/09/2022



 

ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૨૨ના નિયમ-૬૯ (માતૃત્વ રજા)માં સુધારા બાબતનો નાણાં વિભાગનો પરિપત્ર. 24/09/2022




 

પેન્શનના મુડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું ૧૩ વર્ષ બાદ પુનઃસ્થાપન કરવા બાબતનો નાણાં વિભાગનો પરિપત્ર. 24/09/2022



 

ભારત સરકારના ધોરણે રાજ્ય સરકાર દ્વારા નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશક્તતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અશક્તતા / કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા બાબતનો નાણાં વિભાગનો પરિપત્ર. 24/09/2022







 

રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોના તબીબી બધામાં વધારો કરવા બાબતનો નાણાં વિભાગનો પરિપત્ર. 24/09/2022



 

ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયને રકમમાં વધારો કરવા બાબતનો સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર. 24/09/2022




 

રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના ૧૯૮૧ હેઠળ કાપવામાં આવતા માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવા બાબતનો નાણા વિભાગનો પરિપત્ર. 24/09/2022



 

27 August 2022

Teacher code download here



  • AMRELI DISTRICT TEACHER CODE _
    DOWNLOAD
 
  • AANAND DISTRICT TEACHER CODE _ DOWNLOAD


  • ARVALLI DISTRICT TEACHER CODE _ DOWNLOAD


  • BANASKANTHA DISTRICT TEACHER CODE _ DOWNLOAD


  • BHARUCH DISTRICT TEACHER CODE _ DOWNLOAD

 

 

  • BHAVNAGAR DISTRICT TEACHER CODE _ DOWNLOAD



  • CHHOTA UDEPUR DISTRICT TEACHER CODE _ DOWNLOAD





  • GANDHINAGAR DISTRICT TEACHER CODE_ DOWNLOAD

 

 

  • GIR SOMNATH DISTRICT TEACHER CODE_ DOWNLOAD


  • JUNAGADH DISTRICT TEACHER CODE_ DOWNLOAD


  • JAMNAGAR DISTRICT TEACHER CODE_ DOWNLOAD



 
  • MAHISAGAR DISTRICT TEACHER CODE_ DOWNLOAD

  • MEHSANA DISTRICT TEACHER CODE_ DOWNLOAD
 

  • NARMADA DISTRICT TEACHER CODE_ DOWNLOAD

  • NAVSARI DISTRICT TEACHER CODE_ DOWNLOAD

  • PANCHMAHAL DISTRICT TEACHER CODE_ DOWNLOAD


  • PORBANDAR DISTRICT TEACHER CODE_ DOWNLOAD
 

  • SABARKANTHA DISTRICT TEACHER CODE_ DOWNLOAD


  • SURENDRANAGAR DISTRICT TEACHER CODE DOWNLOAD

  • TAPI DISTRICT TEACHER CODE TEACHER CODE_ DOWNLOAD

  • VADODARA DISTRICT TEACHER CODE_ DOWNLOAD