"જ્ઞાનકુંજ" પ્રોજેકટ (વર્ષ-૨૦૧૮-૧૯) Techno-Savvy Teachers
વ્હાલા શિક્ષકમિત્રો,
પાયલોટ પ્રોજેકટ તરીકે રાજ્યની ૧૬૦૯ શાળાઓના ધો.૭ અને ૮ના વર્ગખંડોમાં "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટનુ અમલીકરણ થયેલ છે. પાયલોટ અમલીકરણની સફળતા ધ્યાને લઇ વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન બીજા તબક્કામાં વધુ ૪૦૦૦ શાળાઓના ધો.૭ અને ૮ના વર્ગખંડોમાં (કુલ ૨ વર્ગખંડો) "જ્ઞાનકુંજ" પ્રોજેકટને અમલી બનાવવાનું આયોજન છે. આથી જે શિક્ષકો ટેક્નોલોજી ના ઉપયોગમા કુશળ અને ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણ કાર્ય માટે રસ ધરાવે છે તેઓ પોતાની શાળામાં "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટ મેળવવા વિગતવાર ગુગલ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી શકે છે.
Google form Reg. Click Here