મિત્રો,તાજેતરમાં ગુગલ દ્વારા ગુગલ તેજ મોબાઈલ એપ (વોલેટ) લોન્ચ થયું,જેના દ્વારા એકદમ આસાનીથી આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ.સામેની વ્યક્તિ જો આ એપ ઉપયોગ કરનાર હોય તો એમના ખાતામાં બેંક એકાઉન્ટ નંબર વગર પણ પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ.આ સિવાય આ એપ ઇન્સ્ટોલ કરવા પર ૫૧/- બેલેન્સ મળે છે.બીજા કોઈને શેર કરીએ અને તે મેસેજમાં મોકલેલ લીંક પરથી ઇન્સ્ટોલ કરે તો તેને અને આપણને બનેને ૫૧/- બેલેન્સ મળે છે.પરંતુ આ એપ Play Store પરથી ડાઉનલોડ કરશો તો બેલેન્સ નહિ મળે . બેલેન્સ માત્ર નીચે આપેલ લીંક પર ક્લિક કરવાથી જ મળશે.
સંપૂર્ણ માહિતી માટે જુઓ આ વિડીયો
Download &Install Google Tez : Click Here